Saturday, May 16, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં પાટીદાર સંસ્થાઓ દ્વારા સંસ્કારી સ્ત્રી, સુસંસ્કૃત સમાજ સમારોહ યોજાશે

મોરબીમાં પાટીદાર સંસ્થાઓ દ્વારા સંસ્કારી સ્ત્રી, સુસંસ્કૃત સમાજ સમારોહ યોજાશે

શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ- મોરબી તથા પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ અને ઉમા સંસ્કારધામ મહિલા મંડળ – મોરબી દ્વારા તા. ૧૮ અને ૧૯ ના રોજ રાત્રે ૮ : ૩૦ કલાકે શ્રી કન્યા છાત્રાલય મોરબી ખાતે સંસ્કારી સ્ત્રી, સુસંસ્કૃત સમાજ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે

“સંસ્કારી સ્ત્રી – સુસંસ્કૃત સમાજ” વિષય પર એક વિશેષ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અંકિતાબેન મુલાણી અને બ્રહ્માકુમારી ડો. દામિનીદીદી પ્રેરક પ્રવર્ચન આપશે આ કાર્યક્રમમાં સ્ત્રીઓના સંસ્કાર, સમાજ નિર્માણમાં તેમની ભૂમિકા અને આધ્યાત્મિક માર્ગદર્શન વિષે ચર્ચા કરવામાં આવશે. કાર્યક્રમને સફળ બનાવવા શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ – મોરબી, પાટીદાર વૂમન્સ પાવર ગ્રુપ મોરબી અને ઉમા સંસ્કાર ધામ મહિલા મંડળ મોરબીની ટીમ જહેમત ઉઠાવી રહી છે

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments